રાજકોટના લોકોએ તમને ખભે બેસાડ્યા તમે તેને ખાડામાં ઉતાર્યા, 72 કોર્પોરેટર ખાડા બૂરી શકતા નથી - At This Time

રાજકોટના લોકોએ તમને ખભે બેસાડ્યા તમે તેને ખાડામાં ઉતાર્યા, 72 કોર્પોરેટર ખાડા બૂરી શકતા નથી


રાજકોટ શહેરના 72 કોર્પોરેટરને વર્ષે 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ અપાય છે. આ બધી રકમ બાંકડા અને સ્વપ્રશસ્તિ માટે ખર્ચી નાખતા નગરસેવકોને ખાડા બૂરવા અને રોડ બનાવવા ગ્રાન્ટની અછત વર્તાય છે. જે વિસ્તારમાં ખાડા છે તેના માટે વરસાદ નહિ પણ તે વિસ્તારના હજારો મત મેળવીને જીતનાર કોર્પોરેટર જ જવાબદાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.