અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ નું ધોરણ 10 સીબીએસસી નું 100 ટકા પરિણામ આવ્યું - At This Time

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ નું ધોરણ 10 સીબીએસસી નું 100 ટકા પરિણામ આવ્યું


અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ નું ધોરણ 10 સીબીએસસી નું 100 ટકા પરિણામ આવ્યું

અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ નું ધોરણ 10 સીબીએસસી પ્રથમ બેચ નું સો ટકા પરિણામ આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો શાળા ના વિદ્યાર્થી ચિરાગ પાટીલે 94 ટકા મેળવી સ્કૂલ માં પ્રથમ આવ્યો હતો શાળા ના આચાર્ય ગંગાધર અને શિક્ષકો એ શુભેચ્છા પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon