મહીસાગર વીરપુર કેશવ ગૌ શાળા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.... - At This Time

મહીસાગર વીરપુર કેશવ ગૌ શાળા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો….


ચંદ્રશેખર આઝાદની ૯૩ મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો....

અમર બલિદાની ચંદ્રશેખર આઝાદ બલિદાન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો....

મળતી વિગત મુજબ વીરપુર કેશવ ગૌ શાળા ખાતે બલિદાની મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ની પુણ્યતિથિ નિમિત્તે બલિદાન એળે ના જાય તેવા આશ્રયથી આજરોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં હરમિતસિંહ શીખ સરદારજી, રાજેશસિંહ, હિતેષ પ્રજાપતિ, દિલીપભાઈ પ્રજાપતિ કાન્હા, મારવાડી સહિત ઉપસ્થિત રહી, પુષ્પ અર્પણ કરી,પૂજા આરતી નમન કાર્યક્રમ યોજવામાં આવ્યો..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.