રાજકોટના આણંદપર નવાગામની ગ્રામપંચાયત હવે ભાડે આપવાનું ચાલુ કર્યું
રાજકોટના આણંદપર નવાગામની ગ્રામપંચાયત હવે ભાડે આપવાનું ચાલુ કર્યું તેવું લાગી રહ્યું છે, ગામના સરપંચ લાલજી સોલંકી કે પછી તલાટી મંત્રી કોની મંજૂરી થી સરકારી ઓફિસોમાં ઘુસી અને વિડીયો બનાવવા દેવામાં આવ્યો શું સરકારી જગ્યા કોઈના બાપની જાગીર છે કે મન ફાવે તેમ ઉપયોગ કરવા દેવામાં આવે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.