બોટાદ બ્રેકીંગ
બરવાળા હાઈવે પર કારમાં લાગી આગ.
સાળંગપુર દર્શન કરી ધોળકા પરત ફરતા સમયે લાગી આગ.
ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી.
નજીકના સર્વિસ સ્ટેશન સુધી ગાડી પહોંચાડતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.
કારમાં આગ લાગવાનું કારણ અકબંધ.
કારમાં એન્જિન સહિત મસમોટૂં નુકસાન.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.