બે વ્યક્તિઓ પાસેથી 70 હજાર પડાવી લઈ છેતરપીંડી
ગાંધીનગર શહેરમાં મકાન ભાડે આપવાના બહાને એક શખસે બે વ્યક્તિઓ સાથે છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ શખસે એક વિદ્યાર્થી પાસેથી ભાડે મકાન અપાવવાના બહાને 28 હજાર અને એક યુવતી પાસેથી હજાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી મકાન ભાડે નહી આપી છેતરપીંડી આચરી હતી. વિદ્યાર્થીને તો તેણે પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.