રૂપિયા તો તારે આપવા જ પડશે કહી રિક્ષાચાલક પર ત્રિપુટીનો હુમલો - At This Time

રૂપિયા તો તારે આપવા જ પડશે કહી રિક્ષાચાલક પર ત્રિપુટીનો હુમલો


શહેરમાં કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં રહેતા રિક્ષાચાલકને મોરબી રોડ પર ત્રણ શખ્સએ આંતરી પૈસાની માંગણી કરતા તેને પૈસા આપવાની ના પાડતા રૂપિયા તો તારે આપવા જ પડશે કહી લોખંડના પાઇપ વડે હુમલો કરતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image