જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે
તારીખ 05/05/2024 ને રવિવારના રોજ મેઇન્ટેનન્સ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તાર માં સવારે સમય 07.00 થી સવારે 11.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે GELMA JGY, Ravi Jgy, BHETSUDA JGY, Mahadev JGY જેમાં રાજા વડલા જામ, ભાંડલા, ભેડસુડા, ઢોરા પીપળીયા, દહિસરા, પારેવાળા, કમળાપૂર ગામમાં લાઇટનો કાપ રહેશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.