વડનગર માં નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર મામલતદાર કચેરી ખાતે નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા સ્વચ્છતાઅને વૃક્ષારોપણ,પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો અને આ નેહરુ યુવા કેન્દ્ર વડનગર બ્લોક ના સ્વયં સેવક ધ્રુવ ભરતભાઈ સિંઘી આ ક્રાયૅક્રમ ને પ્રજાજનો ને સંદેશો એવો પહોંચાડ વા માંગે છે કે વડનગર પ્રજાજનો પોતાના ધર કે પોતાના મહોલ્લા પણ ગમ ત્યાં કચરો કે ગંદકી ના થાય અને પ્રજાજનો ને ધર આંગણે જગ્યા હોય તો ઓક્સિજન આપે તેવા નુ વૃક્ષારોપણ કરે એટલે વાતાવરણ શુદ્ધ રહે.
વેસ્ટ પ્લાસ્ટિક નુ કલેકશન કરે અને ગમે ત્યાં પ્લાસ્ટિક નો કચરો ના ફેંકે આને કારણે વાતાવરણ માં કર્બનડાયોકસાઈડ થી વાતાવરણ પ્રદૂષિત ના થાય તે પણ ધ્યાન રાખવું જોઈએ પણ સરકાર વૃક્ષારોપણ પર ભાર વધુ મુકવાની જરૂર છે અને ઉદ્યોગ ,ફેકટરી ઓ, ને કારણે વાતાવરણ માં ઓક્સિજન ની ધટ પડી છે અને જંગલો પહાડો વધારે કાપી નાખવામાં આવેલા છે તેથી માનવજીવ નુ આરોગ્ય માં મોટુ જોખમ વધ્યું છે તેથી નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા વડનગર બ્લોક માં આવા ક્રાયૅક્રમ કરવા સરકાર અને પ્રજા જનો જાગૃત થાય અને આ ક્રાયૅક્રમ માં ઉપસ્થિત વડનગર ના મામલતદાર રોહિત ડી અધારા,વડનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.