શ્રીમતી આરએમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા ખાતે નવીન ભવ્ય ઓડિટોરિયમ હોલ નો લોકાર્પણ સમારો યોજાયો.
આજરોજ સતલાસણા ખાતે શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા ખાતે ઓડિટોરિયમ હોલનો લોકાર્પણ સમારોહ સવારે યોજવામાં આવ્યો હતો
અંદાજીત રૂ ૨કરોડ ના ખર્ચે નવનિર્મિત આ એ સી હોલ બનવા થી કોલેજ અને ગઢવાડા કેળવણી વિભાગ તેમજ અન્ય લોક ઉપયોગી કાર્યો માટે બહાર જવું નહિ પડે
આ નિમિત્તે ગઢવાડા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના શ્રેષ્ઠ અને ઉપસ્થિતિમાં આ લોકાર્પણ નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
આ લોકાર્પણમાં પ્રમુખશ્રી બચુભાઈ શાહ મંત્રીશ્રી નટુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાંનર્સિંગ કોલેજ ના મુખ્ય દાતા રીપલ ભાઈ પટેલ અને ડોક્ટર અલ્પેશભાઈ પટેલ હાજર રહ્યા હતા તથા સમર્થ ડાયમંડના દિનેશભાઈ પટેલ સોમાભાઈ પ્રજાપતિ તિરૂપતિ બિલ્ડર્સ સરગમ બિલ્ડર્સના મહેશભાઈ પ્રજાપતિ દેવુભાઈ જે પટેલ આદિ યોગી એલએલપી થતા પ્રિન્સિપાલ જયેશભાઈ બારોટ અને એના સિવાય ગઢવાડા વિસ્તારમાં અગાઉ આ કેળવણી વિભાગ માં અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
