હિફલી વિસ્તારમાં મોટા ભાગની હોટલો બંધ, કારીગરો ને હાલાકી. માલધારી સમાજ ની માંગણીઓ પુર્ણ કરવા અનુરોધ. - At This Time

હિફલી વિસ્તારમાં મોટા ભાગની હોટલો બંધ, કારીગરો ને હાલાકી. માલધારી સમાજ ની માંગણીઓ પુર્ણ કરવા અનુરોધ.


હિફલી વિસ્તારમાં મોટા ભાગની હોટલો બંધ, કારીગરો ને હાલાકી. માલધારી સમાજ ની માંગણીઓ પુર્ણ કરવા અનુરોધ.

માલધારી સમાજના સમર્થનમાં બોટાદ ના હિફલી વિસ્તારમાં મોટા ભાગની ૯૦% ચા પાણી ની હોટલો બંધ સાથે માલધારી સમાજ ની દુકાનો પણ બંધ જોવા મળતા કારખાનાં કારીગરો ને પડી હાલાકી માલધારી સમાજ દ્વારા આજરોજ દૂધ વેચાણ બંધ કરવામાં આવ્યું છે ત્યારે બોટાદ ના હિફલી વિસ્તારમાં મોટા ભાગની હોટલો બંધ જોવા મળી હતી. ત્યારે આ વિસ્તાર હિરા ઉદ્યોગના કારખાના આવેલા છે અને આજુ બાજુ ના ગામડા માથી હીરાથી સંકળાયેલા રત્ન કલાકારો પોતાના ધંધો રોજગાર મેળવા આવતા હોય છે ત્યારે આજ રોજ તેમને ચા કોફી કે દુધ ની કોઈ પણ વસ્તુઓ ના મળતા હાલાકી ભોગવવી પડી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજરોજ માલધારી સમાજ નો નિર્ણયથી હિફલી વિસ્તાર માં મોટાભાગની હોટલો બંધ હોવાથી વિસ્તારથી દુર ચા પાણી પાટે જવાથી ખુબજ હાલાકી પડી રહી છે સરકાર દ્વારા અનુરોધ છે કે વેલામા વેલી તકે માલધારી સમાજ ની માંગણી ને પુર્ણ કરવામાં આવે અને કાળા કાયદા સહિત ગૌચર ની જમીનો પર થયેલા દબાણો દૂર કરવા માં આવે નહિ તો માલધારી સમાજ ના નિર્ણયથી સામાન્ય માણસના જીવન જરૂરિયાત વસ્તુઓથી સામાન્ય માણસને હાલાકી ભોગવવી પડી રહી છે

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.