મલેકપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે ભાગવત કથાનું આયોજન
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ મુકામે પાંચ દિવસ માટે ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ હતું.કીર્તિબેન દેસાઈના સ્વરે ભાગવત કથાનો રસપાન કરાવ્યું હતું .બપોરના 12 થી ચાર કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે મલેકપુર તેમજ આજુબાજુના ગામોમાંથી ગાયત્રી પરિવારના ભક્તોએ કથાનો લાવો લીધો હતો કૃષ્ણ જન્મોત્સવ તેમજ કૃષ્ણ ભગવાનને પારણું જુલવવામાં આવ્યું હતું હરે કૃષ્ણ મહિમા વિશે વાત કરવામાં આવી
આજુબાજુના ગામમથી ભક્તો આવ્યા હતા.જયારે આનંદ ઉલ્લાસ સાથે ભાગવત કથાનું સમાપન કરવામાં આવ્યું હતું.સમગ્ વાતાવરણ પણ ભકતિમય બન્યું હતું અને ભક્તોમા પણ ખૂશીનો માહોલ જોવા મલ્યો હતો.અને ભાગવત કથા અંતે મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ હતું.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.