મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના લાડુ ડામોરના વાટા ગામ ખાતે પાંચમી અનુસૂચિ હેઠળ રૂઢિગત ગ્રામસભા નુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના લાડુ ડામોરના વાટા ગામ ખાતે પાંચમી અનુસૂચિ હેઠળ રૂઢિગત ગ્રામસભા નુ આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના લાડુ ડામોર ના વાંટા ગામ ખાતે, ૫મી અનુસૂચિ હેઠળ રૂઢિગત ગ્રામસભા નુ આયોજન કરવામાં આવ્યું.

આ સભામા પોલીસ પટેલ તરીકે પગી કાળુભાઇ રણછોડભાઈ ની વરણી કરવામાં આવી

આ રૂઢિગત ગ્રામ સભામાં કડાણા - સંતરામપુર આદિવાસી પરિવારે પણ હાજરી આપી હતી તેમણે રૂઢિગત ગ્રામ સભા વિશે સવિસ્તાર માહિતી માર્ગદર્શન પૂરું પડ્યું હતું તથા રૂઢિગત ગ્રામ સભા નું આયોજન કરવા બદલ લાડુ ડામોરના વાટા ગામમા નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.