“પ્રજા જાગે નેતા ભાગે સુધરી જાવ નહિતર ખેર નથી” રાજ્ય ના ભરૂચ વ્યારા તાપી નર્મદા સહિત ના જિલ્લા ઓમાં ભાજપ નેતા ઓને પ્રજા રોષ નો ભોગ બની ભાગવું પડ્યું
ગુજરાત રાજ્ય માં શાસક પક્ષ ભાજપ ના નેતા ઓ એ પ્રજા રોષ થી ભાગવું પડ્યું એક દિવસ માં ચાર જગ્યા એ પ્રજા થી શાસક પક્ષ ના નેતા ઓએ ભાગ્યું પડી રહ્યું છે કૃત્રિમ આફત નર્મદા પુર થી પીડિત ભરૂચ માં સાંત્વના પાઠવવા ગયેલ નેતા ને ધક્કે ચડાવ્યા અને લોકરોષ થી ભાગ્યું પડ્યું માનવ સર્જિત આફત પુર પીડિતો ને સાંત્વના પાઠવવા સ્થળે થી નેતા ઓ પજા નો મિજાજ પારખી ગયા તેમજ તાપી જિલ્લા ની સરકારી હોસ્પિટલ ને પી પી ધોરણે હોસ્પિટલ ના ખાનગી મુદ્દે આદિવાસી ઓના આંદોલન ને કચડી નાખવા ની ધમકી ઉચ્ચારતા હળપતિ ને મીટીંગ છોડી ને જતા રહેવું પડ્યું આવી જ રીતે ચાર જિલ્લા ઓમાં વિવિધ સ્થળે એક થી વધુ વખત ભાગવું પડ્યું નર્મદા વ્યારા સહિત રાજ્ય માં ચાર થી વધુ જિલ્લા ઓમાં અલગ અલગ નેતા ઓએ લોકરોષ નો ભોગ બની ભાગવું પડે તે સમય બતાવી રહ્યો છે કે જનતા એ ચૂંટી મોકલાવેલ નેતા જન સેવક મટી સરમુખત્યાર બનતા ઠેર ઠેર મામલો શાંત પાડવા ના બદલે વધુ ઉગ્ર બની રહ્યા છે પ્રજા સાથે છેતરપીડી વિશ્વાસધાત કરી પ્રજા વચ્ચે વિવાદ ઉભો કરાવી જનતા ને ઉઠા ભણાવતા નેતા ઓ સામે જનતા હવે જાગૃત બની રહી છે લોકસેવા માં ઉણા ઉતરતા નેતા ઓને પ્રજા હવે ગમે ત્યારે ગમે ત્યાં ઉતારી પાડે છે ઊંધા ચશ્માં અને ઉઠા ભણાવતા નેતા ઓની ખેર લેતી આમ જનતા જાગૃત થતા પ્રજા જાગે અને નેતા ભાગે સિલસિલો શરૂ થઈ રહ્યો છે સુધરી જાવો નહિતર વારો આવશે પ્રજા નો મિજાજ સમય સાથે બદલાય રહ્યો છે વિકાસ હવે જાગૃત બની રહ્યો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.