શ્રાવણે શિવ દર્શનમ લાઠી ભીડ ભજન મહાદેવ - At This Time

શ્રાવણે શિવ દર્શનમ લાઠી ભીડ ભજન મહાદેવ


લાઠી શહેર માં બિરાજતા ભીડ ભજન મહાદેવ ને મનોહર શૃંગાર શિવ અનુષ્ઠાન ના શ્રાવણ માસે ફૂલ ગુલાબી યુનિફોર્મ માં સુસજ્જ યુવાનો દ્વારા શ્રી ભીડ ભજન મહાદેવ ને રોજ દ્રવ્ય અભિષેક પુષ્પ બિલ્વ પત્રમ સાથે પ્રસંગોચિત થીમ થી સુશોભન કરતા યુવાનો દ્વારા અનોખું શિવ અનુષ્ઠાન જન્માષ્ટમી ના પાવન પર્વ એ ભગવાન શ્રી કૃષ્ણ નું રૂપ ભીંજ ભજન માં તાદ્રશ્ય કરાવતા શિવ અનુષ્ઠક શ્રધ્ધાળુ ભાવિકો સજોગ વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ટકાવવો તે મને શીખવ શિવ તેવી પ્રાર્થના કરતા ભીંજ ભજન મહાદેવ ના સેવકો ફૂલ ગુલાબી યુનિફોર્મ માં સુસજ્જ યુવાનો ની ફૂલ ગુલાબી સેવા પવિત્ર શ્રવણ માસ માં જોવા મળી રહી છે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image