પ્રકૃતિ સાધના ગ્રુપ દ્વારા પુલવા મા શહીદ વીર જવાનો ના નામે બે વરસ પહેલાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા તે આજે ઘટાદાર બની ગયા છે - At This Time

પ્રકૃતિ સાધના ગ્રુપ દ્વારા પુલવા મા શહીદ વીર જવાનો ના નામે બે વરસ પહેલાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા તે આજે ઘટાદાર બની ગયા છે


પ્રકૃતિ સાધના ગ્રુપ દ્વારા પુલવા મા શહીદ વીર જવાનો ના નામે બે વરસ પહેલાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા તે આજે ઘટાદાર બની ગયા છે

કુકસવાડા ગામે પાછલા બે વર્ષથી *પ્રકૃતિ સાધના ગ્રુપ દ્વારા જે મહેનત વૃક્ષારોપણની ચાલુ રાખી છે* અને ફરીવાર બે દિવસ થી વૃક્ષો રોપવાનું ચાલુ છે અને બે વર્ષે પહેલા ગામને ફરતે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના નામની બોરચલી રોપેલી હાલ દરેક બોરચલીમાં પક્ષીઓના માળા જોવા મળે છે તેમનો ખોરાક પણ બોરચલી માં મળી રહે છે પક્ષીઓ પણ ઘણા સારા આવે છે ગામની ફરતે હરીયાલી જોઈને આનંદ થાય છે કે નિસ્વાર્થ મહેનત કરવાથી શું પ્રાપ્ત નથી થતું? માટે પર્યાવરણ બચાવો, પ્રાણ બચાવો, પ્રકૃતિની નજીક આવો,,,

દરેક દુકાનદારો ના ફળીયા માં વાવેલ વૃક્ષો નું જતન કરી રહ્યા છે આવો સૌ સાથે મળી પર્યાવરણ બચાવીએ

સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.