17 વર્ષિય સગીરાનુ અપહરણ કરનાર આરોપીને જીલ્લા ન્યાયાલય દ્વારા 10 વર્ષની સજા - At This Time

17 વર્ષિય સગીરાનુ અપહરણ કરનાર આરોપીને જીલ્લા ન્યાયાલય દ્વારા 10 વર્ષની સજા


મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા 17 વર્ષીય સગીરાને ભગાડી જઈ અને અપહરણ કરનાર આરોપીને જીલ્લા ન્યાયાલય દ્વારા 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની 17 વર્ષીય યુવતીને ભગાડી જઈ અને અપહરણ કરવાના બાબતે આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથક ખાતે પોકસો અંતર્ગત ફરિયાદ નોધાઈ હતી.જે કેસ જીલ્લા સેશન્સ કોર્ટમા ચાલી જતા આરોપીને 10 વર્ષ ની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.