બોટાદ કોટે ઢાંકણીયા ગામે યુવાનની હત્યાના આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે બે દિવસ પહેલા જૂની અદાવતમાં છ શખ્સોએ નવઘણભાઈ જોગરાણા નામના 30 વર્ષીય યુવાનનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી જેના તમામ છ હત્યારાઓને પોલીસે ગણત્રરીના કલાકોમાં દબોચી લઈને વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવવા બોટાદ કોર્ટમાં રજુ કરી પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જ્યારે બોટાદ કોટે વધુ તપાસ માટે 10 તારીખ સુધીના (પાંચ)દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.