વિકસતી જાતિ નિયામક પોતાના ઘરના નિયમોને મનમાંની ચલાવી| રહ્યા છે, ઉમેદવારોના ફોર્મ સાચા હોવા છતાં યેનકેન પ્રકાર માનમની - At This Time

વિકસતી જાતિ નિયામક પોતાના ઘરના નિયમોને મનમાંની ચલાવી| રહ્યા છે, ઉમેદવારોના ફોર્મ સાચા હોવા છતાં યેનકેન પ્રકાર માનમની


વિકસતી જાતિ નિયામક પોતાના ઘરના નિયમોને મનમાંની ચલાવી| રહ્યા છે, ઉમેદવારોના ફોર્મ સાચા હોવા છતાં યેનકેન પ્રકાર માનમની

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના હડાળા ગામના વતની તથા ધંધુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજનીભાઈ રણછોડભાઈ મેરએ અમદાવાદ જિલ્લાના નિયામક ઉપર એવા પ્રકારના આક્ષેપ કર્યા છે કે વિકસતી જાતિ નિયામક પોતાના ઘરના નિયમોને મનમાંની ચલાવી રહ્યા છે. રજૂઆતમાં એવું છે કે હડાળા ગામના એક અરજદારનું પંડિત દીનદયાળનું ફોર્મ ભરેલ હતું ને તેમની પાસે તમામ પુરાવા આધારકાર્ડ સહિત હડાળાના હતા પરંતુ હડાળાએ ઓનલાઇન હજી લીંબડી તાલુકામાં આવે છે ને ઓફલાઇન ધંધુકા તાલુકામાં આવે છે એટલે કે તેનો હજી સુધી ઓનલાઇન પિનકોડ સુધારવામાંઆવ્યો નથી. આમ અમદાવાદ જિલ્લા નિયામકનું કહેવું છે કે અત્યાર સુધી જે ફોર્મ પાસ થયા હોય તે ભલે થયા હવેથી એક પણ ફોર્મ હડાળામાં પાસ નહીં થાય જ્યાં સુધી હડળા ધંધુકાનું રહેઠાણનું પુરાવો આપવામાં નહીં આવે ત્યાં સુધી.

તેથી પ્રમુખે રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે ૨૦૧૪થી આજ દિન સુધી પાસ થયાને હવે પાસ નહિ થાય આ તો કેવા પ્રકારની મનમાંની ચલાવી લેવામાં નહીં આવે. જો ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો ધંધુકા મામલતદાર ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી રજનીભાઈએ ઉચ્ચારી હતી.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.