ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા સર્કિટ હાઉસ બોટાદ ખાતે યોજાઇ
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા સર્કિટ હાઉસ બોટાદ ખાતે યોજાઇ
આ કાર્યશાળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો જે લાભાર્થીઓએ લાભ મેળવેલ છે તેઓનો સંપર્ક કરી તેઓના પ્રતિભાવ બાબતે પ્રદેશ સ્તરના લાભાર્થી સંપર્ક અભિયાનના ઝોન ઈન્ચાર્જ કિરીટ મોઢવાડીયા,જિલ્લા પ્રમુખ મયુર પટેલ,જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર,ભુપત મેર એ માર્ગદર્શન આપ્યું.જેમાં અપેક્ષિત શ્રેણીના લાભાર્થી સંપર્ક અભિયાનના જિલ્લા સહ-સંયોજકઓ પ્રકાશભાઈ સાંકળીયા,અશોક મેર તથા તમામ મંડલ પ્રભારી,પ્રમુખ-મહામંત્રીઓ અને લાભાર્થી સંપર્ક યોજનાના મંડલના સંયોજક અને સહ-સંયોજકઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.