લુણાવાડા તાલુકાના ધામોદ ગામે ગામમાં અજગર ઘૂસી જતા જંગલમાં છોડાયો - At This Time

લુણાવાડા તાલુકાના ધામોદ ગામે ગામમાં અજગર ઘૂસી જતા જંગલમાં છોડાયો


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ગામે ગામમાં અજગર ઘૂસી જતા ગામ લોકોએ અજગર ને પકડી ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી અજગરને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો અજગરની લંબાઈ આશરે ૮ ફૂટ જેટલી જોવા મળી હતી.જ્યારે અજગર જોવા મલતા ભયનો માહોલ જોવા મલ્યો હતો

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.