ગારીયાધારનાં વેળાવદર ગામે ભંડેરી પરીવાર દ્વારા પ્રથમ સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન યોજવામાં આવ્યો
ગારીયાધારનાં વેળાવદર ગામે ભંડેરી પરીવાર દ્વારા પ્રથમ સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન યોજવામાં આવ્યો
ગારીયાધારનાં વેળાવદર ગામે ભંડેરી પરીવાર દ્વારા પ્રથમ સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન યોજવામાં આવ્યો હતો
સર્વે જ્ઞાતિ સમુહ લગ્નમાં ૩૨ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા
આ સમુહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જ્ઞાતિ-જાતિનો ભેદભાવ દુર કરીને ગાંધી-સરદારના અખંડ ભારતના સ્વપ્નને સાકર કરવા માટે નાત-જાતના ભેદભાવ છોડી સર્વે સમાજ એક થઇને સર્વે સમાજ. ગામડા તેમજ ભારત દેશ પ્રગતિ તરફ આગળ વધે તેવો ઉદ્દેશ આપવામાં આવ્યો હતો
રાજકીય આગેવાનોના ઉપસ્થિત વચ્ચે રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિવાદ રહ્યો હોય ત્યારે આપણે રાજકીય જ્ઞાતિવાદથી દુર રહી અખંડ ભારત બનાવવા ભંડેરી પરીવાર દ્વારા હાંકલ કરી રાજકીય પક્ષોને ટકોર કરવામાં આવી હતી
આજના ૩૨ સમુહ લગ્નમાં એક મુસ્લિમ નવ દંપતિએ નિકાહ પઠ્યા હતા ત્યારે અખંડ ભારત બનાવવાના સ્વપ્નને ભંડેરી પરીવાર મગનભાઇ ભંડેરી અશોકભાઈ ભંડેરી. ધનશ્યામભાઇ ભંડેરી દ્વારા સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન યોજી પહેલ કરવામાં આવી હતી
આજના સર્વે જ્ઞાતિ સમુહ લગ્નમાં રાજકીય. સામાજીક તેમજ ઉચ્ચ કક્ષાનાઅધિકારીઓ હાજર રહ્યા હતા
રીપોટર-અશોક ચૌહાણ
જેસર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.