સામખીયારી પી.એચ.સીના સબ સેન્ટર સામખીયાળી-2 ના , આગનવાડી નંબર:- 2 ખાતે mentrual hygine day તેમજ adolescent health and wellness day celebration કરવામાં આવ્યો..
આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સ સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની તેમજ કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન પાતર માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ર્મ યોજવા માં આવ્યો.જેમાં, CHO પાયાલબેન,ફિમેલ હેલ્થ વર્કર હેતલબેન, આંગણવાડી સુપરવિઝર લક્ષ્મીબેન, એડવોકેટ કલાબેન ગાલા,આશાબેનો તેમજ સામખીયારી વિસ્તારના ની તમામ આગનવાડી વર્કર અને સ્ટાફ હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં કિશોરી ઓને પર્સનલ કેર તેમજ મહાવારી ના દિવસો માં રાખવાની થતી કાળજી, વપરાયેલ સનીતરી પેડ ના નિકાલ ની, આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાન વિશે વિસ્તૃત માહિતી આપી અને આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપવામાં આવી તેમજ બી.એમ.આઈ વિશે સમજાવવા માં આવ્યું હતું. અંતે સેનીટરી પેડ નું વિતરણ કરી નાસ્તો આપવામાં આવ્યો હતો.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.