કોડીનારના વેળવા ગામે હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે મચ્છી ભરેલ ટોરસ ટ્રક પલટી ખાઈ ગયો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક વેળવા ગામના ડ્રાઈવરજન માં પડેલા મસ્ત મોટા ખાડાઓ ના કારણે અકસ્માતો થઈ રહ્યા છે જેમાં આજે ખાડાઓને સમયે સંતુલન જાળવી શકતા નથી ભરેલ મચ્છી ભરેલ મોટો ટ્રક પલટી ગયો હતો જેના પગલે થોડા સમય વાહન વ્યવહાર અટકી ગયો
ખાડાઓ તારવવા સમયે ટ્રક ચાલક સંતુલન ગુમાવ્યું કોડીનાર પંથકના અડવી ગામ થી વેળવા ગામ સુધી હાઇવે માં સીસી રોડ બની ગયો છે પરંતુ આ રોડ પણ રોડ પૂરો થાય ત્યાં વેળવા મલગામ સુધીના હાઇવે નો રસ્તો અતિ બિસ્માર્ક સ્થિતિમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે દરમિયાન આજે વહેલી સવારે વેરાવળ થી મચી ભરેલ ટ્રક પલટી જવાથી હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે વેળવા ગામના પાટીયા પાસે આવેલ ડ્રાઈવરજનમાં પડેલા મસ્ત મોટા ખાડાઓને તારવીને પસાર થઈ રહેલ તે સમયે જ સાલક ટ્રકનું સંતુલન ગુમાવતા આ ટોરસ ટ્રક નંબર gj 12 au 45 14 ધડામ જેવા ધડાકા અવાજ સાથે પલટી મારી ગયો હતો આ અવાજ એટલો મોટો હતો કે આસપાસ રહેતા લોકો છે ઘરમાં સૂતેલ તે સફાળા જાગી ગયા હતા સદ્નસીબે કોઈને મોટી થઈ ન હત
આ બિસ્મર હાઈવે બાબતે નેશનલ હાઇવે ના અધિકારીઓ લાપરવાહી દાખલવી રહ્યા હોવાથી સાલકો મુશ્કેલીમાં મુકાયા રહ્યા છે જેના કારણે માલ ગામ હાઇવે પર દરરોજ નાના નાના અકસ્માતો સર્જાઈ રહ્યા છે આમ છતાં આ હાઇવે ની મરામત કરવાની તંત્ર દ્વારા લેવાતી ન હોવાથી લોકોમાં રોષ પ્રતીશલ છે અને શું નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોવી છે તેવું લોકો સવાલ પૂછી રહ્યા છે
રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
9228483158 7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.