શહેરી વિસ્તારમાં રોગચાલો વધ્યો. - At This Time

શહેરી વિસ્તારમાં રોગચાલો વધ્યો.


વડોદરા શહેરની અંદર આવેલા ચેપી રોગની હોસ્પિટલ ખાતેથી જાહેર કરેલ મેડિકલ બુલેટર મુજબ વડોદરા શહેર વિસ્તારની અંદર ચેપી રોગના રોગચાળો વધવા લાગ્યો છે 400 જેટલા કેસ 24 કલાકમાં વિવિધ રોગના નોંધાયા છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.