સાળંગપુર મંદિરના પાર્કિંગ મળેલી બાળકીના માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકીને પરત માંગવા માટે દિન-૬૦માં કરી શકે છે દાવો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મંદિર ૧૭૫ શતાબ્દી મહોત્સવના પાર્કિંગ ખાતેથી બાળકી મળી આવી હતી. જે અંગે માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકીને પરત માંગવા માટે દિન-૬૦ માં દાવો કરી શકે છે. ત્યારબાદ જુવેનાઈલ જસ્ટિસ-એક્ટ ૨૦૧૫ની કલમ-૩૮ મુજબ બાળકીની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણવવામાં આવ્યું છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.