*રાજપૂત સંસ્કૃતિ ને ગૌરવ રૂપ સુંદર મજાનું લગ્ન પ્રસંગ નું આયોજન*
*રાજપૂત સંસ્કૃતિ ને ગૌરવ રૂપ સુંદર મજાનું લગ્ન પ્રસંગ નું આયોજન*
હિંમતનગર તાલુકા નાં રૂપાલ ગામના રાજપૂત સમાજનાં અગ્રણી અને પૂર્વ ધારસભ્ય સ્વ. લાલસિહજી રહેવર નાં પુત્ર ગજેન્દ્રસિંહ રહેવર નાં પુત્ર નાં લગ્ન પ્રસંગ માં રાજપૂત સમાજ અને રાજપૂત સંસ્કૃતિ ને
ગૌરવ રૂપ
સુંદર મજાનું લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નના આ પ્રસંગ માં દરેક સમાજના નાંનાં મોટા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમનું રહેવર પરિવાર નાં દરેક સભ્યોએ આદર પૂર્વક સન્માન કર્યું હતું આ લગ્ન પ્રસંગ માં કોમી એકતાના દર્શન થયા હતા
રાજપૂત સમાજના ભાઇઓ ના ઉચ્ચ વિચારો અને ઉદારતાને પરિણામે અન્ય તમામ સમાજના તમામના મિત્રો સાથેના સારા સંબંધોથી રાજપૂત સમાજ નું ગૌરવ વધતું રહ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.