વિસાવદર ના રામપરા ગામની 16વર્ષની તરૂણી ઉપર બે શખ્સ દ્વારા દુસ્કર્મ આચરવામાં આવ્યું લોકોમાં આક્રોશ પોલીસ દ્વારા તુરંત કાર્ય વાહીકરીને આરોપીને ઝડપી પાડયા
.
વિસાવદર તાલુકા ના રામપરા ગામની 16વર્સીય તરૂણી ઉપર બે સખશો દ્વારા દુસ્કર્મ આચાર વામાં આવેલભોગ બનનાર સગીર ને વિસાવદર હોસ્પિટલ સારવાર માટે લયાવતા અને લોકોને જાણ થતા આક્રોશવિસાવદર સિવિલ હોસ્પિટલ માલોકોનાએકઠા થયા હતા અને આરોપીને સખત મા સખત સજા થાય તેવી માંગ કરવામાં આવી
વિસાવદર તાલુકાના રામપરા ગામે રહેતાં અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવાર ઉપર વ્રજધાત પડ્યો હોય તેમગત શનિવારે રાતે પોતાના ધરેગાઢનીંદર મા સૂતોહતો ત્યારે વિસાવદર નોઅને ભેસાણ તાલુકા નો એમ બે વિધર્મી છોકરા દ્વારા 16વર્ષ ની સગીર યુવતીને બ્લેક મેલકરીને રાતના ઘરની બહાર બોલાવીને ધાક ધમકી આપીને દૂસકર્મ આચારેલ હતુ ત્યારેસગીર યુવતી ગભરાઈ ગયેલ અને ઘરેથી મરવા માટે નીકળી ગયેલ ત્યારે સવારે સગીરના વાલીને પોતાની દીકરી ધરેનઈ જોતા તપાસ કરેલ ત્યારે સગીર યુવતી જંગલ મા થી મળીઆવેલ ત્યારે ભોગબનનાર યુવતી ગભરાઈ ગયેલ હાલત મા મળીઆવેલ અને પોતાની ઉપર દૂસકર્મ થયેલ નુ જણાવેલ ત્યારે સગીર ના પિતાદ્વારા વિસાવદર સિવિલ હોસ્પિટલ મા સારવાર માટે આવતા અને ભોગબનનાર ના વાલી દ્વારા સિવિલ સર્જનડોડીયાને હકીકત થી વાફેક કરતા દ્વારા વિસાવદર પોલીસ ને જાણ કરતા વિસાવદર પોલીસ ના જામ્બાજ પીઆઈ આર બી ગઢવી તુરંત એક્સન મા આવેલ અને ગણતરી ના કલાકોમાં બન્ને આરોપીને રાઉન્ડપ કરેલ અને રાતેજ સગીર યુવતીના વાલી ની ફરિયાદ લઈને આગળ ની તપાસહાથ ઘરેલ ત્યારે પોલીસ માંથી મળેલ માહિતી મુજબ બન્ને આરોપી ની કોરીના ટેસ્ટ રિપોર્ટકરીને કાયદેસર ની ધરપકડ કરવામાં આવશે ત્યારે વિસાવદર પોલીસ દ્વારા પોસ્કો એક્ટ તેમજ 376દુસ્કર્મ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનોદાખલ કરેલ હતો ત્યારે દુસ્કર્મ ની જાણ થતા વિસાવદર ની વિવિધ સન્સ્થા જેમકે વિશ્વ હિન્દૂપરિસદ તેમજ બજરંગ દળ દ્વારા વિસાવદર પોલીસ ને આક્રોશ સાથે રજુવાત કરેલ ત્યારે જૂનાગઢ ના ડીવાય એસ પી હિતેશધાનઘલીયા દ્વારા હિન્દૂ સઁગઠન ની રજુવાત કરેલ ત્યારે આરોપીને કડકમાં કડક સજા થશે તેવી બાહેંધરી આપેલ હતી ત્યારે વિસાવદર શહેર મા રોમિયો ગીરી ગેરકાયદેસર કતલ ખાના ચાલતા હોય તેં પણ બન્ધ કરાવવાની રજુવાત કરેલ તેં તમામ રજુવાત ધ્યાને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવશે અને વિસાવદર માંથી ગેરકાયદેસર પ્રવુતિ થતિ હશેતો ચોક્સ પગલાં લેવામાં આવશે તેવી બાહેંધરી આપીહતી
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.