બોટાદની શ્રી આદર્શ મહિલા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન શ્રી નયનાબેન સરવૈયા ની સહકાર - At This Time

બોટાદની શ્રી આદર્શ મહિલા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન શ્રી નયનાબેન સરવૈયા ની સહકાર


બોટાદની શ્રી આદર્શ મહિલા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન શ્રી નયનાબેન સરવૈયા ની સહકાર ભારતીય બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે તેમજ આશીર્વાદ મહિલા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ તથા નવભારત મલ્ટી સ્ટેટના મેનેજિંગ ડિરેક્ટર અને આનંદમય ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ડિરેક્ટર એવા શ્રી નીપાબેન મહેતા ની સહકાર ભારતી બોટાદ શહેર પ્રમુખ તરીકે વરણી થતા સહકારી તેમજ સામાજિક કાર્યકરોમાં આનંદ સવાયો છે ને ચારે તરફ થી અભિનંદન ની વર્ષા વર્ષી રહી છે.
અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image