વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વડનગર પ્રખંડ દ્રારા આવેદનપત્ર આપવા માં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વડનગર પ્રખંડ દ્રારા આવેદનપત્ર આપવા માં આવ્યું


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વડનગર પ્રખંડ એ અસમ ગણ રાજય ની ધટના લઈ ને આવેદનપત્ર આપ્યું હતું તેમાં ૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ અસમ રાજય ના કરીમગંજ જીલ્લાના લોવિરપુર વિસ્તારમાં બજરંગદળના ૧૬ વર્ષ ના કાર્યકર્તા શંભૂ કૈરી નામના યુવાન એક જેહાદી દ્રારા મારી ને હત્યા કરી નાખી હતી.અને છેલ્લા બે વર્ષથી બજરંગદળ ના ૯ કાર્યકર્તાઓ હત્યા થઈ હતી અને ૩૨ કાર્ય કર્તા ઓ પર હુમલો થયો હતો અને આવી જ ધટના દિલ્હી માં થઈ હતી તેનાં અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રવ્યાપી ૧૭-૧૮ બે તારીખો માં તાલુકા, જિલ્લા કેન્દ્ર પર ધારણા પ્રદર્શન અને જીલ્લા અધિકારી ના માધ્યમ થી રાષ્ટ્રપતિ આવેદનપત્ર મોકલવામાં આવે છે.
આ આવેદનપત્ર માં કેન્દ્ર સરકારને ૪ મુદ્દો પર કેન્દ્ર સરકાર નિયંત્રણ લાવે મુસ્લિમ સમાજના મૌલવીઓ અને ભડકાઉ ભાષણો આપતા નેતાઓ પર નિયંત્રણ કરે તેવો કડક કાયદો બનાવે, હમલો ખોરો ને છાવરવા નું બંધ કરો તેમને માન સન્માન પણ ના આપો અને હત્યારાઓને પણ કડક માં કડક સજા થાય તેવી જોગવાઇ કરવી જોઈએ, હિંસા કરનારાઓ ને તત્ત્વોને નામો બહાર આવવા જોઈએ જેવા કે ગુનાહિત સંગઠન પ્રવૃત્તિ કરતાં હોય તેમના પર બાજ નજર રાખવી અને જિહાદી પ્રવૃત્તિ વાળા લોકો ને સખત માં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
મદરેસા માં મોટું દાન આવશે તેના પર નિયંત્રણ આવે તેવી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ એ આ હુમલાખોરો અને હત્યારાઓને ને આ આવેદનપત્ર ના અનુસંધાનમાં કડક કડક કાયદાકી કાર્યવાહી હાથ ધરે તેવી રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્ર સરકાર ને માંગ કરી રહી છે. તેથી આજે વિશ્વ હિંદુ પરિષદ એ આજે રાષ્ટ્રવ્પાપી તાલુકા થી લઈ ને જીલ્લા દરેક રાજય સ્તરે હત્યારાઓ,હુમલાખોરો માટે કાયદો કડક થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »