અમદાવાદ ગ્રામ્યમાં વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ( S.M.C ) ને મળી મોટી સફળતા. - At This Time

અમદાવાદ ગ્રામ્યમાં વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ( S.M.C ) ને મળી મોટી સફળતા.


તા:-૦૯/૧૨/૨૦૨૩
અમદાવાદ

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદ પોલીસ સ્ટેશનની હદમાં S.M.C ની ટીમ ત્રાટકી,
ગેસ કન્ટેનરમાં થી અંદાજે એક હજાર પેટી થી વધારે દારૂ પકડાયો
ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો LPG ગેસના ટેન્કરમાં ભરેલો હતો,S.M.C ની ટીમે અમદાવાદ એક્ષપ્રેસ હાઇવે પરથી બાતમી આધારે આ દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું છે,
ગુજરાતમાં ૩૧ ડિસેમ્બર ની ઉજવણી ને લઈ આટલો મોટો જથ્થો સપ્લાય થતો હોવાની આશંકા,અમદાવાદ ગ્રામ્ય ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ કે પછી અન્ય કોઈ કારણ.સફળતા નો શ્રેય સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ કામગીરી કરી લઈ ગઈ.S.M.C પ્રોહી દરોડા ની વિગત દરોડા ના કેસની કામગીરી ચાલું,દરોડાનું સ્થળ: સરદાર પટેલ રીંગ રોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ એક્ઝિટ ટોલ નાકા, વિવેકાનંદનગર, અમદાવાદ ગ્રામ્ય,પોલીસ સ્ટેશન હદ વિસ્તાર : વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન,જીલ્લો: અમદાવાદ ગ્રામ્ય,

અંદાજે દારૂ ની બોટલ ૧૧૨૬૮, અંદાજીત કિંમત ૪૧,૭૮,૮૦૦ /-
મોબાઇલ નંગ :- ૧ અંદાજીત કિંમત
૫૦૦૦/-,
રોકડ રૂ. ૧૯૫૦/- જપ્ત,
વાહન : ૦૧ અંદાજીત કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦/-,
કુલ મુદ્દામાલ રૂ ૬૬,૮૫,૭૫૦/-

આરોપીને પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો :-
૧ - ભૂપતલાલ હેમારામ મેઘવાલ, ભટાલા, સિદાધારી, બલોતરા, રાજસ્થાન,
આરોપી વોન્ટેડ: ૦૩,
૧) મુકેશ, ગંગા નગર, રાજસ્થાન
દારુ નો જાથો મોકલનાર,
૨)રાજકોટ નો વિયક્તી દારુ નો જથ્થો માંગવનાર,
૩) ટેન્કર નં NL-01-L-4977 નો માલિક
સૂચિબદ્ધ હા/ના : ના
રેડ પાડનાર અધિકારી :-I.S.Rabari, P.S.I,S.M.C

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.