ધાબા ઉપર પતંગ ચગાવતા તે વખતે પાછળની શેરીમાં રહેતા જયરાજભાઈ ની પતંગ નો દોરો પારસને ગળાના ભાગે કસાતા પારસ છે તેને ઠપકો આપતા તેને સારું નહીં લાગતા પારસના ઘરના સભ્યો ઘરની બહાર નીકળેલ ત્યારે જયરાજ મકવાણા, નીતિન વાળા, હિરેન વાળા, વિશાલ વાળા, ડેની તથા મગન વાળા તેને સારું ન લાગતા ધોકા અને લોખંડની પાઇપ પડે માથાના ભાગે મારી ત્રણ ટાંકા આવે એવી ઈજા કરી ગાળો આપે મારી નાખવાની ધમકી આપી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ માહિતી માટે આગળ તપાસ હાથ ધરી - At This Time

ધાબા ઉપર પતંગ ચગાવતા તે વખતે પાછળની શેરીમાં રહેતા જયરાજભાઈ ની પતંગ નો દોરો પારસને ગળાના ભાગે કસાતા પારસ છે તેને ઠપકો આપતા તેને સારું નહીં લાગતા પારસના ઘરના સભ્યો ઘરની બહાર નીકળેલ ત્યારે જયરાજ મકવાણા, નીતિન વાળા, હિરેન વાળા, વિશાલ વાળા, ડેની તથા મગન વાળા તેને સારું ન લાગતા ધોકા અને લોખંડની પાઇપ પડે માથાના ભાગે મારી ત્રણ ટાંકા આવે એવી ઈજા કરી ગાળો આપે મારી નાખવાની ધમકી આપી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ માહિતી માટે આગળ તપાસ હાથ ધરી


ધાબા ઉપર પતંગ ચગાવતા તે વખતે પાછળની શેરીમાં રહેતા જયરાજભાઈ ની પતંગ નો દોરો પારસને ગળાના ભાગે કસાતા પારસ છે તેને ઠપકો આપતા તેને સારું નહીં લાગતા પારસના ઘરના સભ્યો ઘરની બહાર નીકળેલ ત્યારે જયરાજ મકવાણા, નીતિન વાળા, હિરેન વાળા, વિશાલ વાળા, ડેની તથા મગન વાળા તેને સારું ન લાગતા ધોકા અને લોખંડની પાઇપ પડે માથાના ભાગે મારી ત્રણ ટાંકા આવે એવી ઈજા કરી ગાળો આપે મારી નાખવાની ધમકી આપી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ માહિતી માટે આગળ તપાસ હાથ ધરી

મારૂ નામ જેન્તીભાઈ લાખાભાઈ બારૈયા ઉ.વ-૪૨, ધંધો-મજુરી રહે -જનતા પ્લોટ ૦૨ ગાંધી વસાહત મહુવા મો. ૯૮

૨૪૫૪૩૯૫૫

રૂબરૂમાં પૂછવાથી મારી ફરિયાદ હકિકત લખાવું છું કે હું ઉપરમાં બતાવેલ સરનામે મારા ઘર પરિવાર સાથે રહું છું મારે સં તાનમાં એક દીકરો ગામે પાએઅસભાઈ છે.

આજરોજ આશરે સાંજનાં છએક વાગ્યા આસપાસ ઉતરાયણનો તહેવાર હોવાથી અમારા ઘરે ધાબા ઉપર મારો દીકરો પાર સભાઈ તથા આકાશભાઈ ધીરુભાઈ બારૈયા તથા મંજુબેન બારૈયા અને મધુબેન બારૈયા અને અમો બધા પતંગ ચગાવતા હ તા તે વખતે અમારી પાછળની શેરીમાં રહેતા પતંગની દોરી આ મારા દીકરા પારસને ગળાના ભાગે ઘસાતા અમારી પાછ બની શેરીમાં રહેતા રહેતા જયરાજભાઈ મકવાણાની પતંગની દોરી મારા દીકરા પારસના ગળામાં ઘસાતા પારસે આ જય રાજભાઈને કહેલ કે આ તારી દોરી મારા ગળામાં ઘસાય છે તો આ જયરાજભાઈ અમને ગાળો દેવા લાગેલ અને કહેલ કે તું નીચે આવી જા જેથી અમો ધાબા પરથી નીચે ગયેલા આ વખતે સામેથી જયરાજભાઇના હાથમાં ધોકો તથા નીતિનભા ઈના હાથમાં લોખંડની પાઇપ તથા હિરનભાઈ ધોકો લઈને આવેલા અને આ નીતિનભાઈ વાળાએ લોખંડનો પાઇપ મારા માથામાં મારેલ અને હિરેનભાઈ મધુબેનને ધોકાનો ઘા મારેલ અને જયરાજભાઈ ધોકાનો એક ઘા મંજુબેનના હાથ ઉપ ૨ મારેલ આ વખતે આકાશ છોડાવવા વચ્ચે પડતા આ જયરાજે નીચેથી એક પથ્થર લઇ તેનો એક ઘા આકાશને માથાના ભાગે મારેલ બાદ અમે બધા અમો બધાને આ ત્રણેય ગાળો દેતા-દેતા જતા રહેલા બાદ થોડીવાર પછી વિશાલ વાળા તથા ડેની તથા મગનભાઈ વાળાનાઓ અમારા ઘર પાસે આવેલ અને આ બધાએ અમોને ગાળો આપી અને ઘોલ-થપાટના આડે ધડ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જતા રહેલ હતા બાદ અમે બધા અમારી મો.સા લઈને સરકારી હોસ્પિટલ મહુવા ખાતે સારવારમાં આવેલ છીએ અને મને માથાના ભાગે ત્રણ ટાંકા આવેલ છે હાલ મારી સારવાર શરૂ છે અમે બધા સંપૂર્ણ ભાનમાં છે

આ બનાવવાનું કારણ એવું છે કે અમો બધા ઘરના સભ્યો અમારા ઘરના સભ્યો ધાબા ઉપર પતંગ ચગાવતા હોઈએ આ

Page 3 of 5

વખતે પાછળની શેરીમાં રહેતા જયરાજભાઈની પતંગનો દોર મારા દીકરા પારસને ગળાના ભાગે ઘસાતા પારસે તેને ૪૫ કો આપતા તેને સારું નહીં લાગતા અમો બધા ઘરની બહાર નીકળેલ ત્યારે જયરાજભાઈ મકવાણાએ ધોકા વાડે તથા હિરે નભાઈ વાળાએ ધોકા વાડે મુંઢ ઇજાઓ કરી તથા જયરાજભાઈએ પથ્થર લઇ એક આકાશને માથાના ભાગે મારી મુઢ ઈજા કરી તથા નીતિનભાઈએ લોખંડના પાઈપનો એક ઘા મને માથાના ભાગે મારી ત્રણ ટાંકા આવે તેવી ઇજા કરી ગાળો આ પી જતા રહેલ બાદ થોડીવાર બાદ વિશાલ વાળા તથા ડેની તથા મગન વાળાનાઓ આવી અમોને ધોલ- થપાટથી મુંઢ ઇ જા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ હોય તો આ તમામ સામે ધોરણસર થવા મારી ફરિ યાદ છે.

એટલી મારી ફરિયાદ હકીકત મારા લખવા મુજબની બરાબર અને ખરી હોય જે વાચી સમજી નીચે મેં મારી સહી કરી આ પેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.