ભાજપ ચૌધરી સમાજ ને ટીકેટ નયી આપે . સૂત્રો
ભાજપ ચૌધરી સમાજ ને ટીકેટ નયી આપે . સૂત્રો
ચૌધરી સમાજ ને ભાજપ ટિકિટ ના આપે તો અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે.. સૂત્રો
વાવ 7 વિધાનસભા ચૂંટણીની અંદર નિર્ણાયક મત ગણાતા ચૌધરી સમાજને ભાજપ ટિકિટ નહીં આપે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે જો ભાજપ સરકાર ચૌધરી સમાજને ટિકિટ નઈ આપે તો ફરી વાવ સીટ ખોવાનો વારો આવી શકે છે 7 વિધાનસભા ચૂંટણીની અંદર હાલ ટિકિટ ને લઈને મહામંથનો ચાલી રહ્યા છે ત્યારે એક બાજુ જાતિવાદ સમીકરણો જણાવી રહ્યા છે કે જો ચૌધરી સમાજની અંદરથી ઉમેદવાર નહીં આવે તો ચૌધરી સમાજ ભાજપ સરકારથી નારાજ રહી શકે છે ત્યારે ચૌધરી સમાજની અંદરથી ટિકિટની દાવેદારી કરતા રજનીશભાઈ ચૌધરીને ભાજપ સરકાર ટિકિટ આપે તો આ સીટ ભાજપ વિજય બની શકે તેમ છે જો ભાજપ સરકારને કપરા ચડાવ થઈ શકે ચૌધરી સમાજ હર હંમેશાં ભાજપ સરકાર સાથે સંકળાયેલો રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીની અંદર ભાજપ સરકારથી છેડો ફાડે તો નવાઈ નહીં જોવાનું રહ્યું કે જો કોંગ્રેસમાંથી ચૌધરી સમાજનો ઉમેદવાર આવી શકે તો ભાજપ સરકારનું ગણિત ઊંધું થઈ શકે ???..અહેવાલ. નવીન ચૌધરી.
6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.