ગાંધીનગર ના જ્યોતિષી ભૂદેવો નું મહાકાલ ની નગરી ઉજ્જૈન માં સન્માન થયું
માં શારદા જ્યોતિષ અનુસંધાન ઇન્દોર, તત્વાધાં આયુર્વેદ તથા વસ્તુ અને પિરામિડ ઉજ્જૈન સંસ્થા ના દિનેશ ગુરુજીએ ખુબજ સુંદર આયોજન કરેલ હતું. જેમાં દેશ અને વિદેશ માંથી 350 જેટલા વિદ્વાન જ્યોતિષ મિત્રો પધાર્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર બ્રહ્મસમાજ ના અગ્રણી ડૉ. દિલીપભાઈ રાવલ ને ઇન્ડિયા ટોપ 10 નો એવોર્ડ આપી નવાજવામાં આવ્યા અને તેઓએ ગાંધીનગર નું પ્રતનિધિત્વ કર્યું હતું.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે
