રાજકોટના પ્રજાવત્સલ રાજવી મંદિરની જગ્યામાંથી ડાયવર્ઝન કાઢવા મનપા પાસેથી મહિને 1 લાખ લેશે
અનેક ચર્ચા વિચારણા બાદ રોડ કાઢવા 2400 ચોરસ મીટર જગ્યા ભાડુ લેવાની માગ કરાઈ
સાંઢિયા પુલનું કામ ચાલે ત્યાં સુધી બે વર્ષ ડાયવર્ઝન કાઢવા ભોમેશ્વર ટ્રસ્ટને પૈસા અપાશે
રાજકોટના ઈતિહાસમાં રાજકોટના રાજવીને પ્રજાવત્સલ તરીકે પ્રસિધ્ધ છે. તેઓએ નગરજનો માટે અનેક ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે. આવા જ એક ઐતિહાસિક પુલ સાંઢિયા પુલના નવીનીકરણ માટે ડાયવર્ઝન કાઢવા દર મહિને એક લાખ રૂપિયાની માતબર રકમ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.