દુકાન પચાવી પાડવા માટે અપાતા ત્રાસથી કંટાળી અપરિણીત પ્રૌઢ વેપારીનો આપઘાત
ચિઠ્ઠીમાં લખ્યું, ‘મને મરવા મજબૂર કરનાર રાજીવ કોઠારી છે’
શહેરના પુષ્કરધામ રોડ પર દુકાન ધરાવતાં વેપારીએ દુકાન નજીક ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. વેપારીએ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, આપઘાત માટે રાજીવ કોઠારીએ મજબૂર કર્યા છે. તેમની દુકાન પચાવી પાડવા માટે 10 શખ્સએ ખેલ પાડ્યો હોય કંટાળી જીવન નો અંત આણ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.