રાજકોટમાં રેલ્વે GRPનો હેડ કોન્સ્ટેબલ 10 હાજરની લાંચ લેતા ACB એ રંગે હાથ પકડ્યો
રાજકોટમાં રેલ્વે GRPનો હેડ કોન્સ્ટેબલ વેલાભાઇ મુંધવા ફરીયાદીના ભાઇને આક્ષેપીતે ત્રણેક માસ અગાઉ મોબાઇલ ચોરીના કેસમાં પકડેલ તે સમયે આક્ષેપીતે ફરીયાદીને તેના ભાઇને હેરાનગતી નહી કરવા માટે ચાર્જશીટ સાથે રજુ કરતી વખતે રૂા.૧૦,૦૦૦/- વહીવટ પેટે લાંચ માગ્યા હતા. જે ફરિયાદી લાંચ દેવા માંગતા ના હતા. આ મામલે ACBએ હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડયો હતો.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
