આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે સપ્ત ધારા ની કલા કૌશલ્ય ધારા અંતર્ગત રસોઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કન્વીનર ડૉ. ધરતીબેન જૈન, ડૉ. કિરીટસિહ ઠાકોર અને પ્રો. વિનિતાબેન નાયક ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જેમા ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો. સ્પર્ધા ના નિણાયક ની ભૂમિકા ડૉ. ધરતીબેન જૈન, ડૉ. કિરીટસિહ ઠાકોર અને પ્રો. વિનિતાબેન નાયકે ભજવી હતી. સ્પર્ધા ના વિજેતા, ભાગનાની દિવ્યા એસ. ને પ્રથમ ક્રમ, સોનપાલ નિપર્ણા પી. ને દ્વિતીય ક્રમ અને ઠાકોર નરેશ એમ. ને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓ ને આચાર્ય શ્રી ડૉ. ડી. યુ. પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.