સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી પેપર લીક કાંડ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા બાબતે આમ આદમી પાર્ટી શિક્ષણ સેલ અને CYSS દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને રાજીનામું માંગવામાં આવ્યું અને પેપર ફોડવામાં જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરીરવામાં આવી હતી તેમજ બને પેપર લીક થઈને માર્કેટમાં કઇ રીતે પહોંચી ગયા?તપાસ માંગતો સવાલ હજારો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.