નશાની હાલતમાં એક ઈસમની અટકાયત - At This Time

નશાની હાલતમાં એક ઈસમની અટકાયત


ગઢડીયા રોડ પાણીના ટાંકા પાસે પ્રભાતભાઈ ગિરધરભાઈ વાઘેલા નામનો ઈસમ પીધેલ હાલતમાં મળી આવ્યો અને ઈસમે કલમ 66(1) બી મુજબનો ગુન્હો કરેલો હોય જેથી જસદણ પોલીસે ઈસમની અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.