ગીરસોમનાથ નાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર નું ઊના તાલુકા કારડીયા રાજપૂત સમાજ નાં અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.(જીતેન્દ્ર ઠાકર ઊના) - At This Time

ગીરસોમનાથ નાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર નું ઊના તાલુકા કારડીયા રાજપૂત સમાજ નાં અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.(જીતેન્દ્ર ઠાકર ઊના)


આજરોજ ઊના ખાતે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની ઉપસ્થિતિમાંગીર સોમનાથ નવ નિયુક્ત ભાજપ પ્રમુખ શ્રી ડો. સંજયભાઈ પરમાર નું ઉના તાલુકા કારડીયા રાજપૂત સમાજનાં અગ્રણીઓ ધીરુભાઈ જાદવ,હરિભાઈ ઝણકાટ,બાબુભાઈચૌહાણ, બહાદૂરસિંહ મોરી,કિરણભાઈ મોરી,બાલુભાઈ સોલંકી વિગેરે દ્વારા જય ભવાની ના નારા સાથે તલવાર આપી સન્માન કરવામાં આવ્યું.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image