કાલાવડમાં શનિવારે લેઉવા પટેલ સમાજનો 17 મો સમૂહ જ્ઞાતિ ભોજન તેમજ સ્નેહમિલનનું ભવ્ય આયોજન.
શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
કાલાવડ શહેર મા બાલાંભડી રોડ પર લેઉવા પટેલ સમાજની એકતા સ્વરૂપ લેઉવા પટેલ સમાજ આકાર પામી રહેલ છે.આ લેઉવા પટેલ સમાજ-કાલાવડ બાલંભડી રોડ પર અતિ સુંદર અને ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમાજ ભવન ખાતે આવનાર તારીખ:-04/01/2025 ને શનિવારના રોજ લેઉવા પટેલ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુસર કાલાવડ લેઉવા પટેલ સમાજની પરંપરા મુજબ 17મા સમૂહ જ્ઞાતિ ભોજન તેમજ સ્નેહ-મિલનનું આયોજન રાખેલ છે.આ પ્રમુખ જ્ઞાતિ ભોજન તેમજ સ્નેહ મિલનમાં જ્ઞાતિબંધુંને પધારવા અને કાર્યક્રમને શોભાયમાન બનાવવા માટે કાલાવડ લેઉવા પટેલ સમાજની યાદીમાં જણાવેલ હતું.
9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.