જામજોધપુર ના પત્રકાર વિજયભાઈ બગડા ના પુત્ર વિરાંશનો આજે જન્મ દિવસ છે. - At This Time

જામજોધપુર ના પત્રકાર વિજયભાઈ બગડા ના પુત્ર વિરાંશનો આજે જન્મ દિવસ છે.


જામજોધપુર ના પત્રકાર વિજયભાઈ બગડા ના પુત્ર વિરાંશનો આજે જન્મ દિવસ છે.

હેપ્પી બર્થ -ડે વિરાંશ

હેલ્લો ... મારુ નામ વિરાંશ બગડા છે . આજે મારો જન્મદિવસ છે . મારા પપ્પાનું નામ વિજયભાઈ (પત્રકાર) તથા મમ્મીનું નામ સોનલબેન છે . હું મારા દાદા છગનભાઇ, દાદી પ્રભાબેન, કાકા વિવેકભાઇ, ફઇ ઉર્મિલાબેન, કૃપાબેન અને ક્રિષ્નાબેનનો લાડકો છું. આજે મારા ઘરે મારા બર્થડેની પાર્ટી રાખી છે . જેમાં હું કેક કાપીશ, ચોકલેટ તથા આઇસ્ક્રીમ ખાઇશ અને મારા મિત્રો વિવાન,સ્મિત અને કિયાંશ સાથે તોફાન - મસ્તી કરીશ તમે આવશો ને મારી બર્થડે પાર્ટીમાં ... ?? !! ઓ.કે..બાય બાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.