વિછીયાના પંકજભાઈ જી. મુળિયાનું નોટરી એડવોકેટ તરીકે સિલેક્શન થયેલ - At This Time

વિછીયાના પંકજભાઈ જી. મુળિયાનું નોટરી એડવોકેટ તરીકે સિલેક્શન થયેલ


વિછીયામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા અને વિવિધ સામાજિક તેમજ ધાર્મિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ અને સરળ અને મિતભાષી અને મળતાવડો સ્વભાવ ધરાવતા તેમજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા એવા પંકજભાઈ જી.મુળિયાનું કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે, આમ પરિવાર તથા સમાજનું ગૌરવ વધારતા એવા પંકજભાઈ જી.મુળિયાની નોટરી એડવોકેટ તરીકે નિયુક્તિ થતા મિત્રો દ્વારા ઠેર ઠેરની અભિનંદનની વર્ષા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.