40 અને 15 હજારની કિંમતની બે પતંગ તસ્કરો ચોરી ગયા! - At This Time

40 અને 15 હજારની કિંમતની બે પતંગ તસ્કરો ચોરી ગયા!


એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતંગચોરીની ફરિયાદ નોંધાઇ.

પતંગ મહોત્સવમાં સ્ટોલનો પડદો ઊંચકી કોઇ કળા કરી ગયું.

ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં ગુરૂવારે યોજાયેલા પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો, પતંગ મહોત્સવ ચાલતો હતો ત્યારે પતંગબાજોને પતંગો રાખવા માટે અલગ અલગ સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં બે સ્ટોલમાંથી રૂ. 55 હજારની કિંમતની બે પતંગની ચોરી થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.