રાજકોટમાં ઘરેલું હિંસાનો કેસ લડતા વકીલ પર શૌચાલયમાં હુમલો, આરોપીએ ગળું દબાવી હત્યાની ધમકી આપી
રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક ખાતે આવેલી કોર્ટ કચેરી ખાતે કોર્ટ પરિસરમાં જ વકીલ ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાદમાં આરોપીને એ-ડિવિઝન પોલીસને સોંપી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.