રાણપુર તાલુકાનો જૂન-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. 26-06-2024ના રોજ યોજાશે - At This Time

રાણપુર તાલુકાનો જૂન-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. 26-06-2024ના રોજ યોજાશે


રાણપુર તાલુકાનો જૂન-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદના અધ્યક્ષસ્થાને તા. ૨૬/૦૬/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાણપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે આ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રી રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે તેમ સભ્ય સચિવશ્રી, તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ વ મામલતદાર, રાણપુર દ્વારા જણાવવામાં આવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.