દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન નું એક સપ્તાહ થી વધુ સમય થી ઝબુક વીજળી ઝબુક શહેર ના અનેક વિસ્તારો માં લોવોલ્ટ  લોડ વધારો મેળવ્યા વગર બેફામ વપરાશ થી લોવોલ્ટ સમસ્યા વીજ ઉપકરણો કામ કરતા બંધ - At This Time

દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન નું એક સપ્તાહ થી વધુ સમય થી ઝબુક વીજળી ઝબુક શહેર ના અનેક વિસ્તારો માં લોવોલ્ટ  લોડ વધારો મેળવ્યા વગર બેફામ વપરાશ થી લોવોલ્ટ સમસ્યા વીજ ઉપકરણો કામ કરતા બંધ


દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન નું એક સપ્તાહ થી વધુ સમય થી ઝબુક વીજળી ઝબુક

શહેર ના અનેક વિસ્તારો માં લોવોલ્ટ  લોડ વધારો મેળવ્યા વગર બેફામ વપરાશ થી લોવોલ્ટ સમસ્યા વીજ ઉપકરણો કામ કરતા બંધ

દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન ના એક સપ્તાહ થી ઝબુક વીજળી ઝબુક અનેક વિસ્તારો માં લો વોલ્ટ વારંવાર વીજ સમસ્યા સર્જાય રહી છે શહેર ના ખોડિયાર ચોક થી પટેલ શેરી ગજેન્દ્ર મિલ ઉડપા સહિત ના વિસ્તારો માં કાયમી લોવોલ્ટ સમસ્યા ચાલુ માં ફેન ધીમા ફૂલ થતા રહે છે અનેક વીજ ઉપકરણ બગડી રહ્યા છે લોડ વધારો મેળવ્યા વગર બેફામ વીજ વપરાશ કરતા ગ્રાહકો ને નોટિસ કરી પુરવણી બિલો આપી મેન્ટન કરો પણ વીજ સમસ્યા નિવારો છેલ્લા ઘણા સમય થી PGVCL કચેરી દ્વારા ઝબુક વીજળી ઝબુક ની સમસ્યા દૂર કરો શહેર ના અનેક વિસ્તારો માં લોવોલ્ટ થી મોટા ભાગ ના વીજ ઉપકરણો કામ આપતા બંધ થઈ રહ્યા છે લોડ વધારો મેળવ્યા બેફામ વીજ વપરાશ અંગે સર્વે કરી પુરવણી બિલ કે નોટિસ કરી પૂરતા પ્રમાણ માં શહેરીજનો ને વીજ પુરવઠો આપો ની શહેતિજનો ની બુલંદ માંગ ઉઠી રહી છે ઘણા સમય થી વેપારી ઓની માંગ છતાં લુહાર શેરી નો લટકતો વીજ પોલ દૂર કરતો નથી ત્યાં છેલ્લા એક સપ્તાહ થી વારંવાર વીજળી ગુમ ની સમસ્યા સર્જાય છે કાળજાળ ગરમી ના સમયે ગમે ત્યારે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહે છે તંત્ર યોગ્ય રિપેરીગ કરી અનેક સમસ્યા અને ફરિયાદો નો નિકાલ કરે તેવી માંગ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.