ખરસોલી ગામે ધાર્મિક પ્રસંગમા શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત
મહીંસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ડામોરના મુવાડા ખરશોલી ખાતે ડામોર જવરાભાઈના નિવાસસ્થાને કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે એમના ભત્રીજાની સગાઈના શુભ પ્રશ્નગે ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી.આ પ્રસંગે સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઇ વળવાઈ, ભંડારા સરપંચ શ્રી ભલાભાઈ, ઉખરેલી સરપંચ શ્રી દિનેશભાઇ, મુઘરાજબાપુ, સહીત પરિવારજનો, ગ્રામજનો પણ ઉપસ્થિત હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
લુણાવાડા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.