બોટાદ માધ્યમિક શિક્ષક સંઘની નવી કારોબારીની રચના કરાઈ
બોટાદ માધ્યમિક શિક્ષક સંઘની નવી કારોબારીની રચના કરાઈ
બોટાદ : બોટાદ જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભા રવીવારના એમ. ડી. શાહ વિદ્યાલય,બોટાદ ખાતે યોજાઈ હતી. જેમા બોટાદ જીલ્લા માધ્યમિક શિક્ષકસંઘની નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી આ સાધારણ સભામાં બોટાદ જીલ્લાના શિક્ષકો એ બહોળી સંખ્યામા હાજરી આપી હતી. જેમા સંઘની સામાન્ય પ્રણાલી મુજબ પ્રમુખ તરીકે ભરતભાઈ બી.ખાચર,મહામંત્રી તરીકે દિલિપ સિહ સોલંકી,અધ્યક્ષના નવા વરણી કરી તથા અન્ય કારોબારી સભ્યોની સર્વાનુમતે પસંદગી કરી નવિ નિમણુંક
કરવામા આવી. કાર્યક્રમને સફ્ળ બનાવ વા ભુ. પુ.પ્રમુખ કિશોર ભાઈ પિપાવત, ભુ.પુ. મહામંત્રી ચંદુભાઈ ભાલીયા,ભુ.પુ.ઉપ પ્રમુખ જુવાનસિંહ જી. પરમાર, ખજાનચી જ્યંતીભાઈ ખોકિયા, એમ.ડી.શાહ વિદ્યાલયના અચાર્ય વિનોદભાઈ, રામાનુજ, મંડળીના ચેરમેન જીતેન્દ્ર હોદ્દાની રચના કરી કિશોરભાઈપિપાવતનીભાઈ સવાણી વગેરેએ કાર્યક્રમને સફ્ળ બનાવ વા ખુબજ જહેમત ઉઠાવી હતી.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.